શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 11 એપ્રિલ 2021 (17:02 IST)

ગુજરાતી જોક્સ- majedar Gujarati jokes

ટીચર-તમે પરિંદા વિશે બધુ જાણો છો ? 
સ્ટૂડેંટ - હાં 
ટીચર- સારું તો જણાવો કે કયું પરિંદો ઉડી નહી શકે??
સ્ટૂડેંટ - મરેલું પરિંદા 
ભાગ અહીં થી  ગધેડો !!