શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (19:38 IST)

ગુજરાતી જોક્સ -સમય પસાર

આજકાલના બાળકો ભણતા સમયે 
ફેસબુક વ્હાટસએપમાં ટાઈમપાસ કરે છે 
 
એક અમે હતા 
જે કૉપીના કવર પે ચઢેલા છાપામાં 
છોકરીઓની ફોટામાં મૂંછો બનાવીને 
સમય પસાર કરતા હતા....