રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 6 જાન્યુઆરી 2022 (15:08 IST)

ગુજરાતી જોક્સ- છોડવા આવ્યા હતા...!

ચાર સરદાર ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા...
,
બે ચડી ગયા પછી ટ્રેનમાંના લોકોએ કહ્યું -
'શાબ્બાશ'
,
સરદાર - 'વેલ ડન' શું 
એમને જવું  હતું, અમે છોડવા આવ્યા હતા...!