પતિએ પત્નીના દિલની વાત કહી... કહ્યું- તારી સાથે લગ્ન કરીને મને ફાયદો થયો છે પત્ની - શું ફાયદો ? પતિ - મને મારા પાપોની સજા આ જન્મમાં મળી.