એક મિત્ર મળવા આવ્યો... પેટ્રોલ આટલું મોંઘું છે, છતાં હું આટલા દૂરથી ગાડી ચલાવવા આવ્યો છું આ સાંભળીને તેણે પકાવી દીધુ હતુ અમે તેની સામે લીંબુ પાણીના 4 ગ્લાસ પણ મૂક્યા. ત્યારબાદ મામલો શાંત પડ્યો.