ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 10 એપ્રિલ 2024 (11:12 IST)

ગુજરાતી જોક્સ- દારૂડિયો પોલીસ સ્ટેશન પહોચ્યો

મધરાતે એક શરાબી પોલીસ સ્ટેશન પહોંચ્યો.
 
તેને જોઈને ફરજ પરના ઈન્સ્પેક્ટરે કડકાઈથી કહ્યું-
આટલો બધો દારૂ પીધા પછી અહીં


પોલીસ સ્ટેશન આવતાં તમને બીક ન લાગી?
 
દારૂડિયાએ  લથડાવતા કહ્યું 
 
-
મને ખબર ન હતી કે

મારી પત્નીના

કોઈ સંબંધી અહીં હશે