બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2024 (15:21 IST)

જોક્સ

જોક્સ 
 
એક વાર પતિ રામાયણ જોતા 
 
રાજા દશરથ ની ત્રણ પત્નીઓ હતી 
 
પત્ની- હા ખબર છે 
 
પતિ - તો હુ બે લગ્ન વધુ કરી શકુ છુ 
 
 
પત્ની- દ્રોપદીનુ નામ સાંભળ્યુ છે 
 
પતિ- રહેવા દે ગાંડી 
 
તૂ તો એકદમ મગજમાં 
 
લઈ લે છે દરેક વાત 
 
હુ તો મજાક કરતો હતો