મંગળવાર, 4 માર્ચ 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ -મચ્છર

એક સમયે એક માણસ તેના પરિવાર સાથે એક રૂમમાં સૂતો હતો
તેને ઘણા બધા મચ્છરો કરડતા હતા
તેણે લાઇટ બંધ કરી નાખી 

પછી અંધારામાં તેણે એક જુગનુ  માખી આવતી જોઈ
તેણે બૂમ પાડી - સ્માર્ટ .. મચ્છર ટોર્ચ લઈને આવી રહ્યા છે