બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 14 ફેબ્રુઆરી 2023 (12:24 IST)

ગુજરાતી જોક્સ- તારા જેવી 50 મળશે.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે.
પતિ ગુસ્સામાં - તારા જેવી 50 મળશે.
પત્ની હસી પડી - હજી પણ મારા જેવી જ જોઈએ