કરવા ચોથ Jokes

Last Updated: રવિવાર, 8 ઑક્ટોબર 2017 (13:02 IST)

આખા ભારતમાં મોબાઈલ કંપનીને એક જ દિવસમાં 200 કરોડ રૂપિયાની ખોટ...
કારણ...
કરવા ચૌથની મેંહદી લાગી હોવાથી
બધી મહિલાઓએ
4 કલાક વ્હાટસએપનો ત્યાગ કર્યો....
---
બ્રેકિંગ ન્યૂઝ - કરવા ચૌથની રાત

કરવા ચૌથની રાતની વાત હતી

મહિલાઓ ચાંદને જોઈ પૂજા કરતી હતી

અને

બધા યુવક આસપાસના ધાબા પર ફાંફા મારતા જોવાયા (કંઈ ભાભીજી સુંદર લાગી રહી છે)
----


લક્ષ્મીજીએ તેમના વાહનને વરદાન આપ્યું હતું કે
તેમના પહેલા તેમના વાહનની પૂજા કરાશે

ત્યારથી જ

કરવાચૌથની પ્રથા ચાલૂ થઈ

અને તે દિવસથી

ખબર પડી કે...
દિવાળીના 11 દિવસ પહેલા જ

લક્ષ્મીજીના વાહન "ઉલ્લૂ" ની પૂજા કરવામાં આવી..

એટલે કે કરવા ચૌથ


આ પણ વાંચો :