1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2014 (17:13 IST)

ગુજરાતી whatsapp જોકસ-

મોબાઈલ એક મંદિર છે...
 
વાટસએપ એનું દેવતા .... 
 
ગ્રુપ બનાવતા ભગવાન છે ..... 
 
મેસેજ મોકલતાવાળા દાની .....
 
વાંચતાવાળા ભક્ત ....... 
અને જવાબ ન આપતાં 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ભિખારી