શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 31 જુલાઈ 2014 (15:13 IST)

ગુજરાતી જોકસ- આઈસક્રીમ જોઈએ

ગુજરાતી જોકસ- આઈસક્રીમ જોઈએ

એક છોકરો છોકરીને આઈસ્ક્રીમ અપાવી 
 
છોકરી બોલી- થેંક્સ 
 
છોકરો- બસ,થેંક્સ 
 
છોકરી-તો તમને ચુંબન જોઈએ. 
 
છોકરો- ફાલતૂ ના બોલ મને તારી અડધી આઈસ્ક્રીમ જોઈ.