1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 22 જુલાઈ 2014 (13:33 IST)

ગુજરાતી જોકસ-જ્યારે ચોર ઘરમાં ઘુસયો

ગુજરાતી જોકસ-જ્યારે ચોર ઘરમાં ઘુસયો

એક રાત્રે એક ચોર ઘરમાં ઘુસી ગયો 
 
અવાજ સાંભળી માલિકએ કહ્યું કોણ છે. 
 
માલિક- કોણ છે..?
 
ચોર - મ્યાઉં 
 
માલિક - કોણ છે..?.
 
ચોર - મ્યાઉં 
 
માલિક- કોણ છે..ઘરમાં ?
 
ચોર - એ મૂરખ બિલાડી છે બિલાડી ..