શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 23 જુલાઈ 2014 (14:13 IST)

ગુજરાતી જોકસ- ન્યાય આપો

ગુજરાતી જોકસ- ન્યાય આપો

એક મજૂર - નોકરનો ન્યાય કરો.  સાહેબ ગધેડાની જેમ કામ કરાવે છે અને મજૂરી માત્ર વીસ રૂપિયા જ આપે છે. 
 
સાહેબ - ઠીક છે આની આગળ ઘાસ નાખી દો અને રૂપિયા લઈ લો.