શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 28 એપ્રિલ 2015 (16:33 IST)

ગુજરાતી જોકસ - પાપા નલથી આવે છે !!

એક વાર પ્પ્પૂ પાપાથી પાપા આ પાણી ક્યાંથી આવે છે 
 
પાપા- નલથી -
 
નલમાં ક્યાંથી આવે છે નદીથી 
 
મને નદી જોવી છે 
 
નદી પાસે જઈને પાપાને ધક્કો મારી નાખ્યો 
 
અને ઘરે આવીને 
 
મમ્મી જલ્દીથી નલ ચાલો કરો પાપા નલથી આવી રહય હશે!!