શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 12 જાન્યુઆરી 2015 (16:54 IST)

ગુજરાતી જોકસ - સરદારને લાગી ઠંડ

એકવાર સંતાએ પાયલેટની ટ્રેનિંગ લીધી 

ટ્રેનિંગશાળા વાળાએ એને એકલા ટ્રાયલ પર મોકલયો 
 
સરદાર 1000  ફીટ ઉંચો જઈને કંટ્રોલરૂમમાં મેસેજ આપ્યું 
 
કોઈ ચિંતાની વાત નહી હું બરાબર રીતે પ્લેન ચલાવી શકું છું 
 
પછી સરદાર 2000 ફીટ ઉંચો જઈને કંટ્રોલરૂમમાં મેસેજ આપ્યું 
 
બધું સલામત છે પ્લેન ચલાવવું બહું સહેલું છે . 
 
પછી સરદાર 3000 ફીટ ઉંચો જઈને કોઈ મેસેજ કંટ્રોલરૂમને  ના આપ્યું 
 
કંટ્રોલરૂમવાળા ચિંતામાં પડી ગયા 
ખબર આવી કે સરદારનો પ્લેન બહાર પડયું છે
 
એને સરદારથી પૂછ્યું શું થયું 
 
સરદારે કહ્યું કાંઈ નથી 3000 ફીટ ઉપર જઈને મને ઠંડ લાગી તો મેં એ પંખો બંધ કરી દીધું 
 
પછી મને ખબર નથી કે શું  થયું.