શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 29 જુલાઈ 2015 (14:46 IST)

ગુજરાતી જોક્સ - Dandruff Free

સંતાએ શેંપૂ ખરીદયો 
 
સંતા- એની સાથે જે ગિફ્ટ છે એ આપો 
 
એની સાથે કોઈ ગિફ્ટ નથી 
 
તો એના પર તો લખ્યું છે ડેંડ્ર્ફ ફ્રી ....