શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ- છોકરા -છોકરી

છોકરા - તારું નામ શું છે ? 
 
છોકરી- મીના અને 
 
તારું નામ શું છે ? 
 
છોકરા - કમીના 
 
છોકરી- ચલ ...  હટ 
 
આ પણ કોઈ નામ છે 
 


છોકરા- મારી પાસે દસ મિનિટ બેસ પછી 
તૂ પોતે મને એ જ નામથી બોલાવશે!!!!