શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ-તારો જમાનો ગયો .....

સંતા ક્લાસમાં તોફાન કરતો હતો.
છોકરી : એય ઉભો થાય જા.
સંતા : તું કોણ?
છોકરી : હું મોનીટર છું.
સંતા : તારા જમાના ગયા ગાંડી હવે તો LCD,LED, 3D ના જમાનો છે.