શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 1 જુલાઈ 2015 (16:06 IST)

ગુજરાતી જોક્સ- પતિ ગુસ્સામાં -

તૂ કાયમ બધુ મારુ મારું જ કરે છે
 
મારું છોકરાઓ 
મારી ગાડી 
મારું ઘર
 
ક્યારેક આપણું બોલતી નથી 
આપણી ગાડી
આપણા ઘર 
આપણા છોકરાઓ 
 
હવે એ તિજોરીમાં શું શોધે છે
 
આપણું ચણીયો ......