શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 9 માર્ચ 2016 (14:25 IST)

ગુજરાતી જોક્સ - લગ્ન પહેલા

ગુજરાતી જોકસ - ચૂંટણી પછી પ્રચાર 
 
પત્ની- લગ્ન પહેલા તમે મને ખૂબ પ્રેમ કરતા હતા 
 
મને ઉપહાર આપતા , ફરવા લઈ જતા 
 
સિનેમા જોવાતા 
 
અત્યારે તમે બદલી ગયા છો 
 
પતિ- અરે ગાંડી 
 
તને કયારે પણ 
 
ચૂટણી પછી પ્રચાર કરતા જોયું છે.