શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 28 માર્ચ 2017 (13:51 IST)

ગુજરાતી જોક્સ- લુહાર શેમા આવે.. ?

કાલે જ બસમાં અમદાવાદ હઈ રહ્યો હતો. બાજુની સીટ વાળા પટેલ ભાઈ પૂછ્યું 
 
કઈ જ્ઞાતિના છો સાહેબ.. 
 
મેં કહ્યુંં લુહાર- 
 
તેમણી આગળ પૂછ્યું - લુહાર શેમા આવે.. ? 
 
મે કયું પૈસા હોય તો ब BMW માં આવે અને ન હોય તો બસમાં આવે, 
પણ આંદોલન  કરીને અનામત લેવા ના આવે!!!