શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 26 માર્ચ 2015 (16:49 IST)

ગુજરાતી જોક્સ- સરદાર જોકસ

સંતાનો દીકરા સંતાથી - પાપા જો તમને રોડ ઉપર 500 ની અને 100ની નોટ 
 
પડેલી મળે તો તમે કઈ ઉપાડશો 
 
સંતા- સીધી વાત છે 500 ની 
 
દીકરો- એ... જ તો !! એટલે જ તમારા પર જોક્સ બને છે
 
અરે બન્ને ઉપાડી લો ન કોઈને ના થોડી પાડી છે.