શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : ગુરુવાર, 18 જૂન 2015 (15:39 IST)

ગુજરાતી જોક્સ - સામેવાળા - શર્માજી

પત્ની- એ સાંભળો મને પડદા લઈ આપશો 
 
પતિ- કેમ ? 
 
પત્ની- એ સામેવાળા શર્માજી રોજ મને કામ કરતા જોયે  છે
 
પતિ- એકવાર એને તારું મોઢું (ફેસ) દેખાડી દે તો એ  પોતે એમના ઘરમાં પડદા લગાવી લેશે..!!!!!