શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (14:57 IST)

ગુજરાતીજોકસ- ઓળખો

એક વાર  રમન અને ચમન પોતાની દુકાન પર બેસી વાત કરતાં હતા. 
 
રમન- તમે કેમ જાણી લો છો કે માલ લેવાવાળા ગ્રાહક પતિ-પત્ની છે કે પ્રેમી પ્રેમિકા ??
 
ચમન- જો ચુપચાપ ઉભા ઉભા ખરીદારી કરે તો સમજી લો કે પ્રેમિ-પ્રેમિકા અને જો માત્ર તોલ મોલ કરી 
 
ઝગડો કરે તો સમઝો કે પતિ- પત્ની .....