1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: રવિવાર, 10 માર્ચ 2013 (15:46 IST)

ડીએસપી હત્યાકાંડ : ત્રણ પોલીસવાળાઓને ધરપકડ

P.R
ડીએસપી જિયા ઉલ હક હત્યાકાંડમાં સીબીઆઇ તપાસ તેજ કરી દીધી છે. આ મુદ્દે સસ્પેન્ડ પોલીસકર્મીઓની સીબીઆઇએ પૂછપરછ કરી હતી અને તેની સાથે જ ત્રણ પોલીસવાળાઓને ધરપકડ પણ કરી લીધી છે. સીબીઆઇની ટીમે શનિવારે કુંડામાં પોલીસકર્મીઓની પૂછપરછ કરી હતી.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના કુંડામાં ડીએસપી ઝીયા ઉલ હકની હત્યા કેસમાં સીબીઆઇએ જે લોકોની પુછપરછ કરી હતી તેમાં સીઓ સદર સુધીર જયસ્વાલ, સસ્પેન્ડ ઇન્સપેક્ટર સર્વેશ મિશ્રા, તેમજ સસ્પેન્ડ એસઓ મનોજ શુક્લ, સસ્પેન્ડ સબ ઇન્સપેક્ટર વિનયકુમાર સિંહ અને સીઓ જિયા ઉલ હકના ગનમેન ઇમરાનનો સમાવેશ થાય છે