શુક્રવાર, 1 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ કલકત્તા પહોંચી

N.D
કલકત્તાના બે દિવસીય પ્રવાસ પર રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાંજે સાડા છ વાગ્યે વિશેષ વિમાન દ્વારા અહીં નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર પહોંચી.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ગોપાલ કૃષ્ણ ગાંઘી, મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્ય, મુખ્ય સચિવ અશોક મોહન ચક્રવર્તી અને પોલીસ મહાનિદેશક ભૂપિંદર સિંહે તેમની આગેવાની કરી.

હવાઈ મથકના સૂત્રોના મુજબ તેમનો કાફલો સાંજે 6.40 વાગ્યે રાજભવન માટે રવાના થઈ ગયા જ્યા તેઓ રાત્રિ-વિશ્રામ કરશે.