1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 1 એપ્રિલ 2015 (11:14 IST)

1 એપ્રિલના રોજ દિલ્હી ઉજવી રહ્યુ છે કેજરીવાલ ડે !

અપ્રિલ મહિનાનો પહેલો દિવસ મતલબ એપ્રિલ ફુલ ડે પર સોશિયલ સાઈટ્સ પર દિલ્હીની અરવિંદ કેજરીવાલ સોશિયલ સાઈટ્સ ઉપરાંત દિલ્હીમાં અનેક સ્થાનો પર એપ્રિલ ફુલ ડે ના રોજ 'કેજરીવાલ ડે' ના રૂપમાં મનાવતા જુદા જુદા સ્થાન પર પોસ્ટર લગાવ્યા છે.  
સમાચાર મુજબ આ પોસ્ટર ભગત સિંહ ક્રાંતિ સેનાના નામથી લગાવાયા છે. બુઘવારે દિલ્હીના અનેક સ્થાનો પર 1 એપ્રિલ મતલબ કેજરીવાલ દિવસના નામથી શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા પર પણ AAPrilFoolsDay ટ્રેંડ કરાવી રહ્યા છે. તેમા અરવિંદ કેજરીવાલ અને દિલ્હી સરકારને લઈને મજેદાર ટ્વીટ્સ કરવામાં આવી રહ્યા છે.  
 
- આમ આદમી પાર્ટીની અંદર અવાજ ઉઠી રહી છે કે મૂર્ખ દિવસ મનાવવો તો તમારો જન્મ સિદ્ધ અધિકાર છે. 
Ashutosh Srivastav
 
- ડાકુઓના ટોળામાં લૂટના સમય સુધી એકતા રહે છે, લડાઈ તો લૂટનો માલ વહેંચતી વખતે થાય છે -  Piyush Gogate
 
- ડાકુઓના ટોળામાં લૂટ સુધી એકતા રહે છે. લડાઈ તો લૂટનો માલ વહેંચતી વખતે થાય છે. આ વાતનો આપ સાથે કોઈ સંબંધ નથી.  - Sagar Khandelwal  
 
- સંસ્કારની વાત મત કરો દિલ્હીવાલો.. અમે તો  TempleRun પણ ચપ્પલ ઉતારીને રમીએ છીએ. - જિંદાદિલ 
 
- ઈમાનદારી કે પાપા શ્રી ArvindKejriwal ક્યારે bjp join કરી રહ્યા છે કારણ કે ગેસ તો સસ્તી થઈ ગઈ ? - દુષ્યંત