બેંકની લાઈનમાં ઉભી મહિલાએ આપ્યું દીકરાને જન્મ

રવિવાર, 4 ડિસેમ્બર 2016 (12:47 IST)

Widgets Magazine

કાનપુર ગામના ઝીંઝક ક્ષેત્રમાં શુક્રવારે બપોરે રૂપિયા કાઢવા માટે કલાકો લાઈનમાં ઉભી મહિલાએ બાળકને જન્મ આપ્યું. બેંકમાં મહિલાઓએ પોલીસની મદદથી મહિલા અને તેમના બાળકમે હૉસ્પીટલમાં ભરતી કરાવ્યું . મહિલા તેમના પતિની મૌત પછી મળી સરકારની મદદની રકમ કાઢવા માટે ત્યાં ગઈ હતી. 
જાણકારી મુજબ મંગલપુર એરિયાના સરદારપુરવા ગામની સર્વેશા(30) પ્રેગ્નેંટ હતી. ત્રણ મહીના પહેલા તેમના પતિ જસમેર નાથની મૌત થઈ હતી. 
 
ત્યાબાદ સરકારી મદદ પર લોહિયા આવાસ માટે બેંક અકાઉંટમાં 2.75 લાખ રૂપિયા જમા કરાવ્યા હરા ઘર બનાવાવા માટે પહેલી કિશ્તન ઈ રકમ કાઢવા બેંક ગૅઈ હતી. 
 
એ સવારે 11 વાગ્યાથી લાઈનમાંઉભી હતી. બપોરે 3.45 વાગ્યે સર્વેશા કાઉંટર સુધી પહોંચી તો તેને પ્રસવ પીડા શરૂ થઈ. ત્યાંની મહિલાતેને જમીનપર મે લેટાવ્યું અને તેમને એક છોકરાને જન્મ આપ્યું. 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર મહેશ શાહની ધરપકડ

છેલ્લી મીનિટોમાં 13,860 કરોડ રુપિયા કાળાં નાણાં જાહેર કરનાર અમદાવાદના ધનિક મહેશ શાહ ગાયબ ...

news

WEB VIRAL - કીર્તિદાન ગઢવીના એક ડાયરામાં 2000 રૂપિયાની નોટોનો વરસાદ

કીર્તિદાન ગઢવીના એક ડાયરાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રૂપિયા 2000ની નોટનો વરસાદ થઈ ...

news

અમેરેલી નગર પાલિકાનો નવો ફતવો - ગાય છી કરે તો સજા માલિકે ભોગવવાની

અમરેલી શહેરમાં હવે જો કોઇ ગાય કે ભેંસ એક દિવસમાં ત્રણ કિલોથી વધુ વજનનો પોદળો કરશે તો તેના ...

news

બ્લેકમનીને લઈને મોદીનુ મોટુ નિવેદન- ગરીબના ખાતામાં પૈસા નાખ્યા તો એ હવે તેના નામે થઈ જશે

ઉત્તર પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તર ...

Widgets Magazine