ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઈન્દોર. , બુધવાર, 9 માર્ચ 2016 (10:16 IST)

કન્હૈયા ની માતાએ તેને દેશભક્તિનું હાલરડું(લોરી) નહોતુ સંભળાવ્યુ

ભાજપા ધારાસભ્ય ઉષા ઠાકુરે મહિલા દિવસ પર એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યુ કે કન્હૈયાની માતએ લોરીમાં દેશભક્તિ ન સંભળાવી. 
 
મંગળવારે ઉષા ઠાકુરે મહિલા દિવસના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં કહ્યુ કે કોઈ વ્યક્તિ જો આતંકવાદી, નકસલવાદી અને દેશદ્રોહી બને છે તો તેના માટે તેની માતા જવાબદાર છે. 
 
 તેમણે કહ્યુ કે દેશદ્રોહીના નારા લગાવનારા જેએનયૂના કન્હૈયા જેવા લોક્કો માટે પણ તેમની માતા જવાબદાર છે. કન્હૈયાની માતાએ તેમને હાલરડાંમાં દેશભક્તિ ન શીખવાડી.