શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી પંચાંગ
Written By
Last Modified: મંગળવાર, 21 ઑક્ટોબર 2014 (12:51 IST)

આજનુ પંચાગ

પંચાગ  તા. ૨૧-૧૦-૨૦૧૪, મંગળવાર

આસો વદ તેરસ - ધનતેરસ - યમદીપ દાન
આજે ધન પૂજન - ધન્વંતરી પૂજન થશે.
દિપાવલી પૂજાનો પ્રારંભ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની રાત્રે ૧૨ ક. ૪૨ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ : સૂર્ય- તુલા (ચિત્રા) મંગળ-ધન, બુધ-કન્યા, ગુરુ-કર્ક, શુક્ર- તુલા, શનિ-તુલા, રાહુ-કન્યા, કેતુ-મીન, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર - કન્યા.
વિક્રમ સંવત : ૨૦૭૦ વિશ્વાવસુ સં. શાકે : ૧૯૩૬, જય સંવત્સર જૈનવીર સંવત - ૨૫૪૦
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : આસો / ૨૯
માસ-તિથિ-વાર - આસો વદ તેરસ મંગળવાર વ્રજ માસ : કારતક
- આજે ધન તેરસ છે. ભૌમ પ્રદોષ છે. ધન્વંતરી જયંતી છે.
- આજે ધન પૂજન - ધન્વંતરી પૂજન થશે.
- આજે યમદીપ દાન થશે.
- આજથી ધનતેરસથી ભાઇબીજ સુધીના દિપાવલી પૂજાનો પ્રારંભ થશે.
- વૈદ્યૃતિયોગ રાત્રે ૨૯ ક. ૦૫ મિ.થી વિષ્ટી ૨૫-૧૩ થી.