આજનું પંચાગ

panchang
Last Modified શનિવાર, 15 નવેમ્બર 2014 (10:51 IST)

તા. 15-11-2014

કારતક વદ આઠમ
વિદ્યાનગર- અ.પુ.સ્વા.મંદિરનો પાટોત્સવ
ગોવિંદરાયજીનો ઉત્સવ.

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.


અમદાવાદ સૂર્યોદય :
૬ ક. ૫૪ મિ.
સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની સિંહ (મ.ટ.)
રાશિ આવશે.
નક્ષત્ર : મઘા રાત્રે ૩ ક. ૩૮ મિ. સુધી પછી પૂર્વાફાલ્ગુની.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-ધન, બુધ- તુલા, ગુરૃ- કર્ક શુક્ર-વૃશ્ચિક, શનિ- વૃશ્ચિક રાહુ-કન્યા, કેતુ-મીન.
હર્ષલ (યુરેનસ) મીન નેપચ્યુન-કુંભ, પ્લુટો- ધન, ચંદ્ર-સિંહ
વિક્રમ સંવત : ૨૦૭૧ પરાભવ સં. શાકે : ૧૯૩૬, જય સં., જૈનવીર સંવત : ૨૫૪૧
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કારતક/ ૨૪
માસ-તિથિ-વાર : કારતક વદ આઠમ શનિવાર વ્રજ માસ : માગશર



આ પણ વાંચો :