એ પિતા હોય છે ...

Widgets Magazine

P.R

બાળકનો જન્મ થતા, ભાગદોડ કરનારા

દવા લાવનારા, ચા-કોફી આપનારા

પૈસાની જોડતોડ કરનારા

........ એ પિતા હોય છે

સૌને લાવવા, લઈ જવા

જાતે જ રસોઈ બનાવવી

Surgery પછી પત્નીને તકલીફ ન થાય

તેથી બાળક રડે તો આખી રાત જાગનારા

...... એ પિતા હોય છે

સારી શાળામાં Admission માટે ભાગદોડ કરનારા

Donation માટે ઉધાર લેનારા

સમય પડે તો હાથ-પગ જોડનારા

........... એ પિતા હોય છે

College સાથે જનારા, Hostel શોધવી

ખુદ ફાંટેલી બનિયાન પહેરીને

તમને નવી Jeans અપાવનારા

... એ પિતા હોય છે

જૂના Mobile થી કામ ચલાવી તમને Stylish Mobile આપનારા

તમારા Prepaid ના પૈસા જાતે જ ભરનારા

તમારી એક અવાજ સાંભળવા માટે તરસનારા

..... એ પિતા હોય છે

Love Marriage કરતા બૂમો પાડનારા

બધુ સમજી વિચારીને કર્યુ છે ને ? કહીને તમારી પર ગુસ્સે થનારા

પપ્પા તમને કંઈ સમજણ પડે છે ? સાંભળીને રડનારા

.... એ પિતા હોય છે

છોકરી સાસરે જતી વખતે રડનારા

મારી લાડકવાયીને સુખી રાખજો

હાથ જોડીને આવી પ્રાર્થના કરનારા

... એ પિતા હોય છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી ફિલ્મી ભજન - રામ ચંદ્ર કહ ગયે સિયાસે

રામ ચંદ્ર કહ ગયે સિયાસે,ઐસા કલજુગ આયેગા હંસ ચુનેગા દાના દુન્કા,કૌઆ મોતી ખાયેગા. ફિર સિયા ...

ગુજરાતી ભજન : પ્રભુજી તારો ન્યાય નહી સમજાય

પ્રભુજી તારો ન્યાય નહી સમજાય કોમળ એવુ કમળનું ફુલડું.. 2 કાદવમાં સર્જાય ... કૂમળા ફૂલને ...

ગુજરાતી શાયરી - રોશની

અમે તેમના આવવાની રાહ જોવામાં ઘરથી રસ્તા સુધી એટલા દિવા પ્રગટાવી દીધા કે સમગ્ર રસ્તામાં ...

ગુજરાતી ભજન : રંગાઈ જાને રંગમા..

રંગાઇ જાને રંગમાં.. સીતારામ તણા સતસંગમાં રાધેશ્યામ તણા તું રંગમાં.. રંગાઇ જાને રંગમાં.. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine