ગુજરાતી કાવ્ય : સુખી સંસાર

Widgets Magazine


સંબંધોમાં થોડી મીઠાસ, થોડી ખટાશ પણ હોય
આ વસ્તુનો બંનેને અહેસાસ પણ હોય ..

સંમતિ અને સન્માન દામ્પત્ય જીવનના છે બે આધાર
સંબંધોમાં ક્યારેક હાસ-પરિહાસ પણ હોય

પતિ-પત્નીના સંબંધો દિલથી જોડાયા છે
આ ડોરની મજબૂતીના પ્રયત્નો પણ થતા હોય..


અબોલા અને ખટપટ તો ચાલ્યા કરે છે
જીવનસાથી પર અતૂટ પણ હોય ..

મનની વાત સીધા રસ્તેથી દિલમાં ઉતરે છે
ખુશી આપવાની વાત ક્યારેક અચાનક પણ થતી હોય..

સંબંધો બને છે સદાયે વિશ્વાસના આધાર પર
દિલોમાં પ્રેમનો પ્રકાશ પણ હોય ..

ચંદ્રને જમીન પર ઉતારવાનું ન વિચારશો
સપના હકીકતની આસપાસ પણ હોય...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી કાવ્ય સુખી સંસાર સાહિત્ય પતિપત્નીના સંબંધો વિશ્વાસ સપના અને હકીકત

ગુજરાતી સાહિત્ય

news

ગુજરાતી સુવાકય - ધ્યાન કરવાથી તમને શું મળ્યું?

દીકરાઓ આજે બધા લોકો એમની લાઈફસ્ટાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે એને કોઈ વાતની કાળજી જ નહી ...

news

નિબંધ - નાતાલ (ક્રિસ્મસ)

જે દેશોમાં ખ્રિસ્તી પરંપરા મજબૂત રીતે ફેલાયેલી છે તેવા દેશોમાં નાતાલની વિવિધ પ્રકારની ...

news

26/11મુંબઈ આતંકી હુમલા

મુંબઈ દેશ આજે મુંબઈ હુમલાની સાતમી બરસી મનાવી રહ્યા છે. દેશનો દિલ કહેલાતો આર્થિક રાજધાની ...

news

children's day special - 14 નવંબર

childrens day special - 14 નવંબર ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine