save the girl child રોજ જલસાથી પૈસા વાપરતી દીકરી

child care
Last Updated: મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (15:54 IST)

smileyરોજ જલસાથી પૈસા વાપરતી દીકરી
coolઆજે શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ
કાલ સુધી સ્કૂટી ફુલ સ્પીડથી ચલાવતી દીકરી
આજે બાઈકમાં પાછળ બેસતી થઈ ગઈ
ગઈકાલે સુધી ત્રણ ટાઈમ બિંદાસ જમતી દીકરી
આજે ત્રણ ટાઈમ જમવાનું બનાવતી થઈ ગઈ
હમેશા પોતાનું ધાર્યું કરતી દીકરી
આજે પતિને પૂછીને કરતી થઈ ગઈ
મમ્મી પાસે કામ કરાવતી દીકરી
આજે સાસુનું કામ કરતી થઈ ગઈ
બહેન ભાઈ સાથે લડતી દીકરી
આજે સાસુનુ માન કરતી થઈ હઈ
ભાભી સાથે મજાક કરતી દીકરી
જેઠાણીનો આદર કરતી થઈ ગઈ
પિતાની આંખનો પાણી
આજે સસરાના ગ્લાસનું પાણી થઈ ગઈ
ને તો પણ લોકો કહે છે કે
વાહ અમારી દીકરી સાસરીયાની થઈ ગઈ

( આવું બલિદાન ફકત દીકરી જ
કરી શકે માટે એની ઝોળી વાત્સલ્યથી ભરેલી રાખજો )


આ પણ વાંચો :