એક શિક્ષકની કલમથી...

મંગળવાર, 5 એપ્રિલ 2016 (17:46 IST)

Widgets Magazine

 
પરીક્ષા સમાપ્તિનો સમય,
પરિણામના પહેલા એક શિક્ષકનો વિદ્યાર્થીઓના માતા-પિતાને પત્ર 
 
પ્રિય માતા-પિતા, 
 
પરીક્ષાઓનો સમય 
લગભગ સમાપ્તિ તરફ છે 
 
હવે તમે તમારા બાળકના 
પરિણામને લઈને 
ચિંતિત થઈ રહ્યા હશો, 
 
પણ કૃપા કરીને યાદ રાખો, 
એ બધા વિદ્યાર્થીઓ 
જે પરીક્ષામાં સામેલ થઈ રહ્યા છે,
તેમની જ વચ્ચે... 
 
અનેક કલાકાર પણ છે, 
જેમને ગણિતમાં પારંગત થવુ 
જરૂરી નથી... 
 
તેમાંથી અનેક ઉદ્યમી પણ છે, 
જેમને ઈતિહાસ કે 
અંગ્રેજી સાહિત્યમાં 
થોડી મુશ્કેલી 
અનુભવાતી હશે, 
પણ તેઓ  જ આગળ જઈને 
ઈતિહાસ બદલી નાખશે. 
 
તેમા સંગીતકાર પણ છે 
જેમને માટે 
રસાયણશાસ્ત્રના અંક 
કોઈ મહત્વ નથી રાખતા. 
 
તેમાથી ખેલાડી પણ છે 
જેમની ફિઝિકલ ફિટનેસ 
ફિજિક્સના અંકો કરતા વધુ 
મહત્વપૂર્ણ છે. 
 
જો તમારુ બાળક 
મેરિટ અંક પ્રાપ્ત કરે છે 
તો એ બહુ સારી વાત છે. 
 
પણ જો તે
એવુ નથી કરી શકતુ તો 
તેનાથી મહેરબાની કરીને 
તેનો આત્મવિશ્વાસ ન છીનવો 
 
તેને બતાવો કે 
બધુ જ ઠીક છે 
અને આ તો ફક્ત પરીક્ષા જ છે.. 
 
તે જીવનમાં 
તેનાથી પણ વધુ 
મોટી વસ્તુઓને 
કરવા માટે બન્યો છે 
 
આ વાતથી 
કોઈ ફરક નથી પડતો કે 
તેણે કેટલો સ્કોર કર્યો છે 
 
તેને પ્રેમ આપો 
અને તેના વિશે 
તમારો નિર્ણય ન સંભળાવો 
 
જો તમે તેને 
ખુશમિજાજ બનાવો છો 
તો તે કંઈ પણ બને 
તેનુ જીવન સફળ છે. 
 
જો તે 
ખુશમિજાજ નથી 
તો તે કશુ પણ બની જાય 
સફળ બિલકુલ નથી 
 
મહેરબાની કરીને આવુ કરીને જુઓ,
તમે જોશો કે તમારુ બાળક 
દુનિયા જીતવામાં સક્ષમ છે 
 
એક પરીક્ષા કે 
એક 90% ની માર્કશીટ 
તમારા બાળકના 
સપનાનું માપદંડ નથી.. 
 
 
એક શિક્ષક Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
એક શિક્ષકની કલમથી પરીક્ષા સાહિત્ય ગુજરાતી કવિતા ચાઈલ્ડ કેર ચાઈલ્ડ સાઈકોલોજી. બાળકોની સંભાળ બાળ ઉછેર બાળકોનો ખોરાક યાત્રા અને બાળકો બાળ સંભાળ ટિપ્સ ચાઈલ્ડ કેર ટિપ્સ માતા-પિતા Lifestyle Beauty Tips Child Care Tips

Loading comments ...

ગુજરાતી સાહિત્ય

news

ગુજરાતી નિબંધ - માતૃપ્રેમ .. મા તે મા બીજા બધા વગડાના વા..જનની જોડ સખી નહી જડે રે લોલ !

ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય ...

news

ગુજરાતી નિબંધ - હોળી અથવા હોળી પર નિબંધ

દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે,માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.આ ...

news

જાણીતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાજલીનુ નિધન, જાણો તેમના વિશે

ઉર્દૂના જાણીતા શાયર અને ફિલ્મ ગીતકાર નિદા ફાજલીનુ 8 ફેબ્રુઆરી સોમવારે મુંબઈમાં નિધન થઈ ...

news

જરૂર વાંચશો ... must read ..whatsupp message

ગરીબ દૂર સુધી હાલીને જાય છે.... ભોજન માટે અમીર મિલો ચાલે છે.... ભોજન હજમ કરવા માટે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine