- સમાચાર જગત
» - ગુજરાત સમાચાર
» - સ્થાનિક
જાન લેવા તમાકું છોડીએ
આજના તમાકુ નિષેધ દિવસે જાન લેવા તમાકુની ઘાતક અસરો વિશે જાણીએ અને તમાકુ છોડવાનો નિર્ધાર કરીએ.ભારતમાં દર વર્ષે 9 લાખ લોકો ધુમ્રપાનથી જોડાયેલી બિમારીઓના કારણે મરે છે. ભારતમાં 17 ટકા કિશોરો 15 વર્ષથી ઓછી ઉંમરમાં તમાકુનું સેવન કરે છે કે સિગારેટ પીવાની શરૂઆત કરે છે.ભારતમાં ધુમ્રપાન કરનારા 57 ટકા પુરૂષો પૈકી 32 ટકા પુરૂષો બીડીના લતવાળા છે. જ્યારે તમે સિગારેટ પીવો છો ત્યારે 3500 પ્રકારના રસાયણો શરીરમાં જાય છે.