કાંકરેજમાં ભેંસે બે મોઢા અને છ પગ વાળા પાડાને જન્મ આપ્યો

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (14:00 IST)

Widgets Magazine

આજકાલ સોશિયલ મીડિયા પર એક દમ બિજારે કહેવાય તેવી તસ્વીરો વાયરલ થતી હોય છે. જેનાથી કૂતૂહલ પણ સર્જાતુ હોય છે. આવી જ એક બાબત સાબરકાંઠાં જિલ્લાના તાલુકામાં બનવા પામી છે. એક ભેંસે એવા બચ્ચાને જન્મ આપ્યો છે જેને છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે કાંકરેજના બલોચપુરા ગામમાં પશુપાલન કરીને જીવનનિર્વાહ ચલાવતા પોપટજી ઠાકોરના ઘરે એક ભેંસ વિવાઈ હતી.

male buffello

જેણે ઠાકોરના ખેતરમાં એક બચ્ચાને જન્મ આપ્યો હતો. આ બચ્ચુ છ પગ અને બે મોઢા ધરાવતો પાડો હતું. આ વાયુવેગે ફેલાતા લોકો તેને જોવા માટે ટોળે વળ્યાં હતાં અને લોકોમાં એક પ્રકારનું કૂતૂહલ પણ ફેલાયું હતું. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેને ફેક ગણાવતાં હતાં પણ આ હકિકત જ્યારે લોકોની સામે આવી ત્યારે ખાસી ચર્ચાએ ચડ્યું હતું.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
કાંકરેજ બે મોઢા અને છ પગ પાડા બે મોઢાવાળો પાડો ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર Market Sensex Gujrat Samachar Gujrati Samasar ગુજરાતી સ્થાનિક સમાચારgujarat News Gujarat Samachar Ahmedabad News Rajkot News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

છેવટે કેટલી સંપત્તિ છોડી ગઈ છે જયલલિતા ? કોણ છે વારસદાર ?

68 વર્ષની જયલલિત પોતાની પાછળ લાખો સમર્થક અને અન્નાદ્રમુક પાર્ટી છોડીને ગઈ છે. હવે ...

news

ઓલીવર ફિલ્મનું સ્ક્રીનીંગ યોજાયું

અમદાવાદ ખાતે બીજી ડિસેમ્બરે સાંજે ઓલીવર (મ્યુઝિકલ ડ્રામા) ફિલ્મ(1968)નું સ્કિરીનીંગ ...

news

ઈંડોનેશિયામાં તેજ ભૂકંપના ઝટકા, 25 લોકોના મોત

ઈંડોનેશિયાના સુમાત્રા દ્વીપના અસેહ શહેરમાં આજે શક્તિશાળી ભૂકંપના કારણે ઓછામાં ઓછા 25 ...

news

સિહોર ના દાદાની વાવ વિસ્તાર ની ઘટના...

રસ્તા પર જઈ રહેલ એક યુવક ને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત..

Widgets Magazine