શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

પરીક્ષામાં કોપી

સંતા બંતા પરીક્ષા પછી બહાર લડી રહ્યા હતા
ટીચર - તમે બંને કેમ બાથડી રહ્યા છો ?
સંતા - સર, આ બેવકૂફ ઉત્તરવહી કોરી છોડી આવ્યો છે ?
ટીચર - તો એમા તારે શુ લેવા-દેવા ?
સંતા - મેં પણ એવુ જ કર્યુ છે.. હવે ટીચરને લાગશે કે અમે બંનેયે કોપી કરી છે.