આજની રોમાંટિક શાયરી - પ્રેમ

વેબ દુનિયા|
P.R

નજર મળતા એક મિનિટ લાગે છે

તે ગમી જતા એક કલાક લાગે છે

તેની સાથે પ્રેમમાં પડતા એક દિવસ જ લાગે છે

પણ દોસ્ત તેને ભૂલાવા માટે એક જીંદગી પણ અધૂરી લાગે છેઆ પણ વાંચો :