ગુજરાતી રોમાંટીક શાયરી - ખુદા

વેબ દુનિયા|
P.R

ખુશ્બુ માંગી હતી ખુદા પાસે તો

તે લાજવાબ ફુલ આપી ગયા

અમે તો ફક્ત ખુશી માંગી હતી દુઆમા

તે તમને આપીને અમને ખુશનસીબ બનાવી ગયાઆ પણ વાંચો :