ગુજરાતી શાયરી : કોઈના માટે

વેબ દુનિયા|
P.R

પાનખરમાં વસંત થવુ મને ગમે છે

યાદોની વર્ષામાં ભીંજાવુ મને ગમે છે

આંખ ભીની તો કાયમ રહે છે

તો પણ કોઈના માટે હસતા રહેવુ મને ગમે છે.આ પણ વાંચો :