ગુજરાતી શાયરી - સાચો પ્રેમ

shayri
Last Updated: મંગળવાર, 27 મે 2014 (14:47 IST)
આવે છે વસંત પથઝડ જોઈ જોઈ ને
હસે છે માનવી કેટલુ રોઈ રોઈ ને
નથી ભૂલતો ભૂતકાળ કોઈને જોઈ જોઈ ને
મળે છે સાચો પ્રેમ ક્યારેક જ કોઈ કોઈ ને... !!!
આ પણ વાંચો :