શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (15:56 IST)

જરૂર વાંચશો ... must read ..whatsupp message

ગરીબ દૂર સુધી હાલીને જાય છે.... ભોજન માટે 
અમીર મિલો ચાલે છે.... ભોજન હજમ કરવા માટે 
 
કોઈના પાસે ખાવા માટે ..... એક રોટલી પણ નથી 
કોઈના પાસે ખાવા માટે..... ટાઈમ નથી 
 
 
કોઈ મજબૂર છે.... એટલે બીમાર છે 
કોઈ બીમાર છે... એટલે લાચાર છે
 
કોઈ સંબંધીઓ માટે ... રોટલી મૂકી દે  છે 
કોઈ રોટલી માટે.. સંબંધીઓને મૂકી દે છે
 
આ દુનિયા કેટલી નિરાળી છે 

 
ક્યારે નાની ઘા વાગતા રડતા હતા .... ... 
!!! આજે દિલ તૂટતા પર પણ સંભળી જાય છે...
 
 
પહેલા મિત્રો સાથે રહેતા હતા 
આજે એમની યાદોમાં રહે છે. 
 
 
પહેલા લડવું ઝગડતા રહેતા હતા..
પણ આજે એક વાર ઝગડીએ તો જુદા થઈ જાય છે. 
 
સાચે જિંદગીને બધુ ઘણુ શીખાડી દીધું છે
 
જિંદગી ખૂબ ઓછી છે પ્યારથી જીઓ 
રોજ બસ આટલું જ કરો 
 
ગમને      "Delete"
 
ખુશીને       "Save"
 
સંબંધોને      "Recharge"
 
મિત્રતાને     "Download"
 
દુશમનીને      "Erase"
 
સત્યને         "Broadcast"
 
ઝૂઠ્ને         "Switch Off"
 
ટેંશનને     "Not   Reachable"
 
પ્યારને         "Incoming"
 
નફરતને        "Outgoing"
 
હંસીને          "Inbox"
 
આંસૂઓને       "Outbox"
 
ગુસ્સાને          "Hold"
 
મુસ્કાનને         "Send"
 
હેલ્પને             "OK"
 
દિલને     "Vibrate"
 
 
પછી જુઓ જિંદગી - 
કે "RINGTONE" માં કેટલા પ્યાર વાગે છે. 
.