મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
તારા પ્રેમથી
આ
મ
ત
ો
જીવનમા
ં
સા
થ
આપનાર
ા
મન
ે
ઘણ
ા
મળશ
ે,
પ
ણ
જેન
ા
સાથ
ે
રહેવાથ
ે
ખીલ
ી
ઉઠ
ે
માર
ુ
દિ
લ
એવુ
ં
તાર
ા
જેવ
ુ
કો
ઈ
મળશ
ે
નહ
ી,
તાર
ા
પ્રેમથ
ી
મહેકશ
ે
માર
ી
જીંદગ
ી,
કાગળન
ા
ફુલોથ
ી
જીવનન
ો
બગીચ
ો
શોભશ
ે
નહી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
11000 વોલ્ટના કરંટની ચપેટમાં આવ્યા 8 મજૂર, મેહસાણાની ઘટના, ઢાળ પરથી આપમેળે ઉતરી રહેલી ક્રેનને રોકવા જતા થઈ દુર્ઘટના, 2 ના મોત
ગુજરાતના મહેસાણામાં 8 મજૂરને11 હજાર વોલ્ટનો હાઈ વોલ્ટેજ તારની ચપેટમાં આવી ગયા હતા. જેમા બે ના ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયા. અન્ય 6 ને ખાનગી દવાખાનામા દાખલ કર્યા છે. ઘટના રવિવારની છે જેના સીસીટીવી હવે સામે આવ્યા છે.
દૂધ પ્રતિ લિટર 2 રૂપિયા સસ્તું થયું... ઘી-પનીર, આઈસ્ક્રીમના ભાવમાં પણ ઘટાડો, GSTમાં ફેરફારની ભેટ
Mother Dairy Milk Price Cut: GSTમાં ઘટાડાની જાહેરાત બાદ, મધર ડેરીએ તેના 1 લિટર ટોન ટેટ્રા પેક દૂધના ભાવ 77 રૂપિયાથી ઘટાડીને 75 રૂપિયા કર્યા છે.
છોકરી કૂતરાઓને ખવડાવી રહી હતી, પછી જીવલેણ હુમલો કરવામાં આવ્યો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ
રાંચીમાં રખડતા કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ડોરાન્ડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે
સુરતની જાણીતી હોટલના વોટર પોંડમાં દોઢ વર્ષના બાળકનુ પડી જવાથી મોત
આજકાલ દરેક નાની મોટી વાતે હોટલમાં જઈને ઉજવણી કરવાનુ કલ્ચર ડેવલોપ થઈ ગયુ છે. આ વાત ખોટી નથી પણ આવી દરેક જગ્યાએ જતા માતા પિતા કે વડીલોએ સાથે જો બાળક હોય તો ખાસ ધ્યાન રાખવુ પણ જરૂરી છે. વાલીઓની આંખ ખોલતો આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે
આ બે શહરોમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા
રાજકોટ અને મોરબીમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગના દરોડા પડ્યાં છે. 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો વિવિધ વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના સ્થળો પર ત્રાટક્યો છે.
ધર્મ
Navratri Vastu Tips: 9 દિવસોમાં બદલાઈ જશે તમારું નસીબ અને તમારું ઘર ધન અને સમૃદ્ધિથી ભરાઈ જશે, નવરાત્રિ દરમિયાન આ જરૂર અપનાવો આ ટિપ્સ
Vastu Tips: નવરાત્રિ એ તમારા ઘર અને જીવનમાં સકારાત્મકતા લાવવાનો શ્રેષ્ઠ સમય છે. જો તમે આ નાના વાસ્તુ રહસ્યોનું પાલન કરશો, તો તમારા ઘર પર દેવી દુર્ગાના આશીર્વાદ તો વરસશે જ, પરંતુ સંપત્તિ, સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે.
આ નવરાત્રીમાં વરસાદ પણ રમઝટ કરવા આવશે અંબાલાલ પટેલની આગાહી
16 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં હળવા અને ભારે ઝાપટાં પડશે.
Indira Ekadashi 2025: 16 કે 17 ક્યારે છે ઇન્દિરા એકાદશીનું વ્રત ? કેમ કરવામાં આવે છે આ અગિયારસ, જાણો પૂજા વિધિ અને ધાર્મિક મહત્વ
Indira Ekadashi Vrat 2025 Kyare Che :ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી જેને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે તેનું વ્રત અને પૂજા કરવાથી શું ફાયદો થાય છે? ઇન્દિરા એકાદશીનું વ્રત રાખવાની પૂજા પદ્ધતિઓ, નિયમો અને ઉપાયો શું છે? આ જાણવા માટે, આ લેખ જરૂર વાંચો.
ગરબો, આવ્યો રે રમતો રમતો - Gujarati Garba Lyrics
ગરબો, આવ્યો રે રમતો રમતો, મા નો ગરબો આવ્યો રે રમતો. અલક મલકતો હરતો ને ફરતો આવ્યો છે આજ માનો ગરબો.
સાચી રે મારી સત રે ભવાની મા - Gujarati Garba Lyrics
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા હું તો તારી સેવા કરીશ મૈયા લાલ નવ નવ નોરતાં પૂજાઓ કરીશ મા વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયા લાલ