રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
ગુજરાતી શાયરી
Written By
Last Modified:
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (17:17 IST)
સંબંધિત સમાચાર
Shayari- ગુજરાતી લવ શાયરી
વાત ગરીબ ની
આજનો સુવિચાર
ગુડ નાઈટ સુવિચાર
ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Tamil Nadu stampede Live Update : કરુરમાં ભાગદોડમાં 39 લોકોના મોત, CM સ્ટાલિને આપી શ્રદ્ધાંજલિ, મૃતકોના પરિવારોને મળશે 10 લાખ રૂપિયા
તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા અને રાજકારણી વિજયની રેલીમાં થયેલી નાસભાગમાં ઓગણત્રીસ લોકોના મોત થયા હતા. તેમાં આઠ બાળકો અને 16 થી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને રૂ.10 લાખનું વળતર અને ઘાયલોને રૂ.1 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી
રવિવારે મુંબઈમાં ભારે વરસાદની આગાહી, IMD એ રેડ એલર્ટ જારી કર્યું; જાણો ક્યાં વરસાદ પડશે
રવિવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે. જાણો ક્યાં વરસાદ પડશે?
IND vs PAK: 3 ઘાયલ ખેલાડીઓએ ભારતીય ડ્રેસિંગ રૂમમાં હંગામો મચાવ્યો; શું ટીમ ઈન્ડિયા ફાઇનલ પહેલા અટવાઈ ગઈ છે?
IND vs PAK: પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ પહેલા ત્રણ સ્ટાર ભારતીય ખેલાડીઓ ઘાયલ થયા હતા. શ્રીલંકા સામેની મેચ દરમિયાન આ ખેલાડીઓ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. આનાથી પાકિસ્તાન સામેની ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયા માટે તણાવ વધી ગયો છે. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડીઓ મહત્વપૂર્ણ છે.
Tamilnadu Vijay Rally Stampede- તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ભાગદોડ, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
શનિવારે સાંજે તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં એક મોટો અકસ્માત થયો. મોટી ભીડને કારણે નાસભાગ મચી ગઈ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે, જેમાં આઠ બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
Tamil Nadu Stampede - શું 9 વર્ષની છોકરીના કારણે નાસભાગ મચી હતી? અભિનેતા વિજયની રેલીમાં થયેલા અકસ્માતના 5 મુખ્ય અપડેટ્સ વાંચો.
Tamil Nadu Stampede ડૉ. વિજયની રેલીમાં થયેલી ભાગદોડ પાછળનું સાચું કારણ બહાર આવ્યું છે. ભીડમાંથી ગુમ થયેલી 9 વર્ષની બાળકીની શોધ દરમિયાન આ ભાગદોડ મચી હતી. અભિનેતા વિજયે પોતે પોલીસ અને લોકોને છોકરી શોધવા માટે અપીલ કરી હતી. આ દરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને લોકો ગૂંગળામણને કારણે આશ્રય માટે દોડ્યા હતા.
ધર્મ
Navratri Day 7 : કાલરાત્રી માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.
I Love પોસ્ટ પર ગાંધીનગરના જે ગામમાં થઈ હતી આગચંપી, ગૃહ મંત્રી સંઘવીએ ત્યા પહોચીને કરી આરતી - Video
Gandhinagar Communal Clash: ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રાજધાની ગાંધીનગરના દહેગામની હિંસા બાદ મોટો સદેશ આપ્યો છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી બહિયલ પહોચ્યા અને પછી તેમણે મા અંબેની આરતીમાં ભાગ લીધો. આ અવસર પર તેમણે મહિલાઓ અને બહેનોને મોટુ વચન પણ આપ્યુ.
આ 100 રૂપિયાની વસ્તુ દશેરા પર ઘરે લાવો, તમારું નસીબ ખુલશે
હિન્દુ ધર્મમાં, દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવો મહાન તહેવાર છે જે અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક છે. ભગવાન રામે આ દિવસે લંકાના શાસક રાવણનો વધ કર્યો હતો, જેનાથી અંધકારનો અંત આવ્યો હતો
Navratri day 5 - નવરાત્રીના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે
Skandmata - સ્કંદમાતાનું સ્વરૂપ એ મહિલા કે પુરૂષનુ છે જે માતા પિતા બનીને પોતાના બાળકોનુ લાલન પોષણ કરે છે. તેમનુ પૂજન કરવાથી ભગવાન કાર્તિકેયના પૂજનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.
Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે મહત્વપૂર્ણ છે? સંપૂર્ણ રીત અને ફાયદા જાણો.
Durga Saptashati Path: નવરાત્રીના નવ દિવસ દેવી દુર્ગાની આરાધના માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. આ સમય શક્તિ, ભક્તિ અને આધ્યાત્મિક સાધનાનું પ્રતીક છે. દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાથી આધ્યાત્મિક શક્તિ, માનસિક શાંતિ અને જીવનમાં સફળતા મળે છે.