1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

નાસ્તો ચટપટો - બ્રેડ ચાટ

P.R
સામગ્રી - 7-8 બ્રેડ સ્લાઇસ, 1 કાપેલી કાકડી, 2 કાપેલા ગાજર, 1 કાપેલી ડુંગળી, 1 કાપેલું ટામેટું, સ્વાદાનુસાર મીઠું, અડધી ચમચી મરીનો પાવડર, અડધી ચમચી લીંબુનોરસ, સેવ, કાપેલી કોથમીર.

બનાવવાની રીત - બ્રેડને નાના-નાના ટૂકડામાં તોડી દો. બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીબુનો રસને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો. તમારી ઇન્સ્ટન્ટ બ્રેડ ચાટ તૈયાર છે. સાંજના સમયે નાસ્તામાં તમે આ ડિશનો સ્વાદ માણી શકો