શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શનિવાર, 19 જુલાઈ 2014 (10:46 IST)

સોયા સીખ કબાબ

સોયા સીખ કબાબ

સામગ્રી: સોયા ડમ્પલિંગ્સ - 100 ગ્રામ,બાફેલા બટાકા 20 ગ્રામ,ચીઝ 10 ગ્રામ,ગરમ મસાલા પાવડર 3 ગ્રામ,કોથમીર -3 ગ્રામ,સમારેલી લસણ -3 ગ્રામ, સમારેલાં  મરચાં -2,આદુ 2 ગ્રામ,ચાટ મસાલો -2 ગ્રામ ,સફેદ  મરી પાઉડર - 2 ગામ, મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત  -:સોયા નગેટસને પાણી માં બાફી નિચોવવું .હવે બટાટા મેશ કરી ચીઝ અને સોયા સાથે  મિક્સ  કરો . હવે સમારેલી બધી સામગ્રી મીઠું, ચાટ મસાલો અને સફેદ મરી પણ નાખો અને  મિક્સ  કરો.હવે આ મિશ્રણને નાના ભાગોમાં વહેંચી લો.અને તેને કબાબના સીકમાં લગાવી તંદૂરમાં  રાંધવા. પછી ફુદીના અથવા ટમેટા સોસ સાથે સર્વ કરો.