Widgets Magazine

ગુજરાતી વાનગી- સ્વાદિષ્ટ ચણા દાળના પરોઠા

ગુરુવાર, 25 મે 2017 (14:02 IST)

Widgets Magazine
chana dal

 
સામગ્રી - મેદો 500 ગ્રામ, 200 ગ્રામ તેલ, 1-2 ટી સ્પૂન ધાણાજીરુ, 250 ગ્રામ ચણાની દાલ 6 કલાક સુધી પલાળી રાખો, 12 ટી સ્પૂન ગરમ મસાલો.  મીઠુ અને લાલ મરચાંનો પાવડર સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - મેદામાં મીઠુ બે ચમચી તેલ અને પાણી નાખી નરમ લોટ બાંધી લો. પછી પ્રેસર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી ચણાની દાળને એક સીટી વગાડી લો. પાણી કાઢીને આ બાફેલી દાળ મિક્સરમાં વાટી લો. 
 
એક કડાહીમાં બે ચમચી તેલ નાખી તેને ગરમ કરો. દાળના મિશ્રણને તેમા નાખીને ત્રણ ચાર મિનિટ થવા દો. બધા મસાલા પણ નાખી દો. 
 
મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે મેંદાના લૂઆમાં ભરીને તેને પાપડ જેવા પાતળા વણી લો અને હવે સેકી લો. પરાંઠા મુલાયમ રહે એ માટે તેમા પીરસવાના એક કલાક પહેલા બનાવો.  



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

જો ખીરું પાતળું બની જાય તો..

જો ખીરું પાતળું બની જાય તો.. જો તમે સાઉથ ઈંડિયન ડિશ બનાવાના શૌખીન છો અને ઘરે જ બેટર ...

news

Cooking tips- આવી રીતે Omelette ફૂલશે

માત્ર બ્રેકફાસ્ટ ટાઈમમાં જ નહી પણ આમલેટ ખાવાનું મન તો ક્યારે પણ થઈ જાય છે. વેબદુનિયા તમને ...

news

કાચી કેરીનો પુલાવ

કાચી કેરીનું ખાટો ટેસ્ટ દરેક ડિશમાં ચટકારા વાળા સ્વાદ લઈ આવે છે. આ રીતે કાચી કેરીનો ...

news

પાન ગુલકંદ ડ્રિંક

ગરમીમાં આમ તો બહુ જ્યૂઅ પીએ છે. પણ પાન અને ગુલકંદ વાળી ડ્રિક તમને જરૂર ટ્રાઈ કરવી જોઈએ. ...