દહીં શોરબા

Last Modified ગુરુવાર, 13 નવેમ્બર 2014 (17:26 IST)

સામગ્રી- દહીં 3 કપ ,મૈદા-1 મોટી ચમચી, ડુંગળી 1 ચોથાઈ કપ , ટમેટા
-1 કપ , કાકડી 1 કપ ,લીલા મરચા -2,આદું 1ચમચી ,દૂધ 2 ચમચી , બટર 2 ચમચી ,જીરું અડધી ચમચી , હળદર ,કોથમીર

બનાવવાની રીત - એક વાટકીમાં દહીં ,મેંદો હળદર અને દૂધ મિક્સ કરી એક બાજુ મૂકી દો. એક પેનમાં તેલ ગરમ કરી અને જીરું તડકાઓ . ડુંગળી ,લીલા મરચાં ,આદું નાખી ધીમા તાપે રાંધો. દહીંના મિશ્રણને સાથે કાકડી અને ટમેટા નાખી 3 મિનિટ સુધી રાંધો.આ પણ વાંચો :